For government of gujarat
સર આજ ની આપડી જે વ્યાવસ્થા છે જેવી કે રાશનકાર્ડ એપ્લાય કરવું,આવક નું પ્રમાણપત્ર કાઢવું,EWS સર્ટિફિકેટ કાઢવું,નોન-ક્રિમી-લેયર અંગેનું પ્રમાણપત્ર એવા ઘણા બધા કામો છે જે તમને તો ખબર હશે એમાં જે આપડી હાલ ની જે પ્રક્રિયા છે એમાં લોકો નો સમય બગાડે છે એટલે લોકો કોઈ agent ને ગોતી અને 500&700 આપી અને કામ કરાવી નાખે છે આતો તમને પણ ખબર હશે આવું ઘણા બધા લોકો કરે છે
તો શું આપડે આ પ્રક્રિયા એવી બનાવી શકી કે એમાંથી સરકાર ને ફાયદો થા,લોકો નો પણ સમય બચે ,ભ્રષ્ટાચાર પણ ના થઇ અને આપડા નવયુવાન ને રોજગારી પણ મળે...
હા ,સર એવું શક્ય છે like એક ડેમો આપું સુરત માં એક જન ને અવાક નો દાખલો કઢાવો છે તો એ હેલ્પલાઈને નંબર પર કોલ કરશે એટલે એમાં જે જે ડોક્યુમેન્ટ ની જરૂર પડે એ પૂછશે પછી માનો કે એને આવક નું સર્ટિફિકેટ કાઢવું છે અને બધા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર છે તો સરકાર નો માણસ એના ઘરે જશે અને બધું વેરીફાય કરશે બધું રેડી હશે તો ફોર્મ સ્વીકારી લેશે એની માટે એમની પાસે નક્કી કરેલી ફી લેવામાં આવશે
પછી એ ભાઈ નું સર્ટિફિકેટ બની જય એટલે એને કોલ કરી દેવાનો અથવા જો એને પોસ્ટ દ્વારા જોતું જોઈ તો પોસ્ટ કરી દેવાનું(પોસ્ટ ની અલગ થી ફી લેવાની)
સર,આવી જો પ્રક્રિયા હોઈ તો લોકો નો સમય પણ બચે અને સરકાર ને પણ ફાયદો થઇ લોકો પૈસા આપવા તૈયાર છે બસ એનો સમય બચવો જોઈ..
સર,આવી પ્રોસેસ આખા ભારત માં એકેય રાજ્ય માં નથી.મને ખબર છે એમાં હજી કંઈક ખોટ નીકળશે।......કંઈક નવું આવશે।...પણ આના વિષે સઘનતા થી વિચારવા માં આવે તો આ પણ શક્ય છે.આ પ્રક્રિયા નો મારે પાસે રોડમેપ છે
હું આશા રાખું છે ગુજરાત સરકાર અને વીશે કંઈક વિચાર કરશે
આવી રીતે સર જો રાશનકાર્ડ ની દુકાને પણ ડિજિટલ સિસ્ટમ લાગુ કરી હોઈ તો એમાં પણ કોઈ ની તાકાત નથી કે કોઈ ભ્રષ્ટાચાર કરી શકે.

Comments
Post a Comment